હાલોલ,
હાલોલ વિધાનસભા બેઠક ઉપર થી કોંગે્રસ પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ પરમાર જાહેર કરતા તેમના દ્વારા હાલોલ બેઠક ઉ5ર ચુંટણી લડવા માટે નહિ લડવાનો નિર્ણય કર્યો હતો. તે અંગે રાજેન્દ્રસિંહ પરમારે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, પોતે ગોધરા બેઠક માટે ઉમેદવાર તરીકે દાવેદારી કરી હતી અને હાલોલ બેઠક ઉ5ર ચુંટણી લડવાની વાત ન હતી. રાજેન્દ્રસિંહ પરમારે હાલોલમાં ઉમેદવારી કરવાની ના પાડી છે પણ પોતે કોંગે્રસ સાથે છે અને કોંગ્રેસ સાથે રહેશે.