ગોધરા, ગોધરા ગુરૂ ગોવિંદ યુનિવર્સીટીની બાજુમાં લક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતા 45 વર્ષીય વ્યકિતએ કોઈ કારણોસર પોતાના ધરે કપડા ધોવાના બ્લેચીંગ પી જતાં દવા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા ગુરૂ ગોવિંદ યુનિવર્સીટીની બાજુમાં લક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતા ગીરીશભાઇ ધનાભાઇ પરમાર ઉ.વ.45એ કોઈ કારણોસર પોતાના ધરમાં કપડા ધોવામાં ઉપયોગ થતુંં બ્લેચીંગ પી જતાંં દવા સારવાર માટે દાખલ કરાયો. આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી છે.