ગોધરામાં NEET પરિક્ષા ના આરોપી નું નામ બહાર આવતા કરાઈ ધરપકડ

NEET પરિક્ષા ના આરોપી

પંચમહાલ જિલ્લામાં NEET પરિક્ષા ના આરોપી ચોરી કરાવાના કૌભાંડ ના મામલે પોલીસે વધુ એક આરોપીને વડોદરાથી દબોચી લીધો છે. વડોદરાના વિભોર આનંદ નામના ઈસમને પોલીસ દ્વારા અન્ય ત્રણ આરોપીઓની પુછપરછમાં તપાસ દરમિયાન ઝડપી પાડવામા સફળતા મળી હતી. તેની પુછપરછ હાલમાં ચાલી રહી છે. તેમાં વધુ ખુલાસા થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

ગોધરામાં NEET પરિક્ષા ના આરોપી

ગોધરામાં NEET પરિક્ષા ના આરોપી ચોરી કરાવવાના કૌભાંડ ના પર્દાફાશનો મામલો ઝડપાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછમાં ચોથા વ્યક્તિનું નામ શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. મૂળ બિહારના અને વડોદરામાં રહી કન્સલ્ટિંગનું કામ કરતા ઈસમનું નામ સામે આવ્યુ છે.

વડોદરાના કન્સલ્ટિંગનું કામ કરનાર વિભોર આનંદ નામના ઈસમને ગોધરા તાલુકા પોલીસની ટીમે આરોપીને તેની સાસરી દરભંગામાંથી ઝડપી પાડવામા સફળતા મળી છે. રાઉન્ડઅપ વિભોર આનંદ નામનો વ્યક્તિ સમગ્ર ચોરીના ષડયંત્રમાં પરશુરામ રોય વિદ્યાર્થીઓ લાવી આપવાનું કામ કરતો હોવાનું વિગતો સામે આવી છે. પોલીસે ગોધરામાં NEET પરિક્ષા આરોપી વિભોર આનંદને રાઉન્ડ ઓફ કરી તેની પણ સઘન પૂછપરછ હાથ ધરી છે.

You May Also Be Interested in Other Topics –
1.NEET ની પરીક્ષામાં ચોરી
2.બબીતા ની સગાઈ
3.જીતપુરા ગામે શિક્ષકની હત્યા