ગરબાડા,દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના ભે ગ્રામપંચાયતમા આવેલ ગારી ફળીયા RCC રોડમાં હલકી ગુણવંતાનો માલ વાપરતા ફળિયામા રહેતા પત્રકાર અનિલ અમલીયાર હલ્કી ગુણવત્તા માલ કેમ વાપરો છો તેમ કહેતા સરપંચ નબળા ભાઈ ભુરીયા તેમજ તેમના ભાઇ નગરાભાઇ ભુરીયાનું કહેવું છે અમને T.D.Oએ 10 તગારા રેતી, 4 તગારા કપચી તેમજ 2 તગારા સિમેન્ટ વાપરવા કહ્યું છે. તેમજ ફિનીશીંગ પણ અમારી મરજી મુજબ કરશું અમને T.D.O .એ ફૂલ ઑર્ડર આપેલો છે. તું પત્રકાર હોય તો તારાથી જે થાય એ કરીલે અમે કોઇથી ડરતા નથી.
ફળીયામાં રેહતા લોકોની માંગ છે કે, પહેલા T.D.O એ તેમજ ભે ગામના સરપંચ ઉપર કાયદેસર કાર્યવાહી થાય એવી ગ્રામજનોની માંગ ઉઠી છે.