- કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રઘુભાઈ દીતાભાઈ મછાર મામલતદાર કચેરીમાં ઉમેદવારી પત્ર રજૂ કરશે.
ફતેપુરા,
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રઘુભાઈ દીતાભાઈ મછારને કોંગ્રેસ પાર્ટી દ્વારા ટિકિટની ફાળવણી કરવામાં આવતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તારીખ 15 /11/ 2022ને મંગળવારના રોજ સવારના 10.15 કલાકે ટેકેદારો અને દરખાસ્ત કરનારના સાથે રાખીને મામલતદાર કચેરીમાં આવીને ચૂંટણી અધિકારીને 129 વિધાનસભાના સભ્ય માટેનું પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરશે