ઘોઘંબા,
ઘોઘંબા તાલુકાના ગોદલી કાયલી ફળીયામાં રહેતા 15 વર્ષીય સગીરે કોઇ અગમ્યકારણોસર ધરમાં લાકડે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતાં ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ ઘોઘંબા તાલુકાના ગોદલી કાયલી ફળીયામાં રહેતા મેતાપ મશરૂભાઈ રાઠવા ઉ.વ.15 એ 13 નવેમ્બરના રોજ કોઈ અગમ્યકારણોસર 5ોતાના ધરમાં ઓસરીના ભાગે લાકડે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતાં આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.