Latest News In Gujarati For Everyone.
ઝાલોદ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા મહેશભાઈ ભુરીયા ના નામને જાહેર કર્યું છે.
દાહોદ જિલ્લાની ઝાલોદ વિધાનસભા બેઠકમાં ભાજપની ચોથી યાદી માં ઝાલોદના મહેશભાઈ ભુરીયા ને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે