સંતરામપુર ચુથાના મુવાડા પ્રવણિ વિદ્યાલયનું ધો-10 અને ધો-12નું ઝળહળતું પરિણામ

મલેકપુર , મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડા ગામ સ્થિત પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રવીણ વિદ્યાલયનું ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ SSC તથા HSC પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત થયેલ છે. ઉચ્ચતર માધ્યમિકમાં પ્રથમ ક્રમે બારીઆ હેતલબેન ભેમાભાઈ, દ્વિતીય ક્રમે બારીઆ યોગેન્દ્રભાઈ શૈલેષભાઈ, ત્રીજા ક્રમે બારીઆ પિંકલબેન જશવંતભાઈ, ચોથા ક્રમે બારીઆ મનિષાબેન મહેશભાઈ તથા પાંચમા ક્રમે તરાળ ધુળીબેન છે. તેમજ જજઈ પરીક્ષામાં પ્રથમ ક્રમે રાઠોડ વિરલબેન સાલમભાઈ, દ્વિતીય ક્રમે ચોકિયાત પારૂલબેન ભારતભાઈ, તૃતીય ક્રમે બારીયા યુવરાજભાઈ જશવંતભાઈ, ચોથા ક્રમે બારીઆ વૈશાલીબેન પ્રવીણભાઈ તથા પાંચમા ક્રમે ખાંટ જાગૃતિબેન ઈશ્ર્વરભાઈ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. આમથ સર્વે ઉત્તરોતર પ્રગતિ કરી શાળા તથા માતા-પિતા તેમજ ગામ અને દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવે છે .