ગુજરાત ભરની આંગડિયા પેઢીમાં દરોડા, રૂ. ૧૦ કરોડ રિકવર કરાયા

અમદાવાદ, રાજ્યભર માં આંગડિયા પેઢી માં સીઆઇડી ક્રાઈમ ના દરોડા પાડવામાં આવ્યા છે. ફેંક એકાઉન્ટને લઈ થઈ ફરિયાદ હતી. જે મામલે આરટીજીએસ દ્વારા ગેરકાયદેસર નાણાંની હેરાફેરી થઈ હતી. આ આંગડિયા પેઢી દ્વારા ખોટા વ્યવહારોને લઈ ૨૫ જગ્યા ઉપર ૪૦ લોકોની સીઆઇડી ક્રાઇમની ટીમએ સર્ચ કરીને ૧૦ કરોડ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.

કેટલીક જાણીતી આંગડિયા પેઢીમાં ચલણી નાણું , ફોરેશન કરન્સી ,સોના સહિત મુદ્દામાલ સીઆઇડી ક્રાઈમ જપ્ત કર્યો. ગુજરાતમાં ગેરકાયદેસર નાણાંકીય હેરાફેરી દ્વારા હવાલા કરનારા આંગડિયા પેઢી પર તવાઈ કરવામાં આવી છે અમદાવાદ માં સિજી રોડ પર આંગડિયા પેઢી પર દરોડા કરવામાં આવ્યા છે.તો બીજી તરફ ભરૂચમાં સીઆઇડીને મોટી સફળતા મળી છે. પાકિસ્તાની જાસૂસ પ્રવીણકુમાર મિશ્રાને સીઆઈડીએ ધરપકડ કરી છે. અત્રે જણાવીએ કે, આ આરોપી પ્રવીણ ભારતની ગુપ્ત માહિતી