કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં આસિસ્ટન ઝોનલ અધિકારી તરીકે વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી આર સી ભોંય દ્વારા વેજલપુર ગામમાં વૃદ્ધ મતદાર ને પોતાની એક્ટિવા બાઈક ઉપર બેસાડી મતદાન મથક સુધી પોહચાડ વામાં આવ્યા હતા જયા વૃદ્ધ મહિલા એ પોતાનો કિંમતી અને પવિત્ર મત પોતાના ઉમેદવાર ને આપી મતદાન કર્યું હતું અને વૃદ્ધ મહિલા ને મતદાન મથક સુધી પોતાની એક્ટિવા બાઈક ઉપર બેસાડી આસિસ્ટન ઝોનલ અધિકારી એવા વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી પોતાની બાઈક ઉપર બેસાડી મતદાન મથક સુધી પોહચાડી હોવા થી તસ્વીર વેજલપુર ગામમાં સોશિયલ મીડિયા માં ખૂબજ વાયરલ થય છે