કાલોલ તાલુકાના સમા નજીક નર્મદા કેનાલમાં 17 વર્ષીય મોટી વણસોલી તા.ડેસરના યુવકે કોઇ કારણોસર બોરુંં નજીક કેનાલમાં કુદી આપધાત કરી લેતા યુવકનો મૃતદેહ મળી આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના સમા નજીક કેનાલ માંથી ડેસર તાલુકાના મોટી વણસોલી ગામે રહેતા જીગ્નેશન પસાભાઇ રોહિત જે 30 એપ્રિલના રોજ ધરે કોઈને કહ્યા વગર ચાલ્યો ગયો હતો અને કાલોલ બોરૂ ગામ પાસે નર્મદા કેનાલ કોઈ કારણોસર કુદી પડતા ડુબી ગયેલ 17 વર્ષી્ય જીગ્નેશનો મૃતદેહ કાલોલ સમા નર્મદા કેનાલ માંથી મળી આવ્યો. આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.