બાલાસિનોર ટાઉન પોલીસ તેમજ રૂલર પોલીસ સ્ટેશન દ્વારા ફ્લેગ માર્ચ ફૂટ પેટ્રોલીંગ યોજાયું

બાલાસીનોર, બાલાસિનોર તાલુકાના રૂલર પોલીસ સ્ટેશન પીઆઇ એ.બી દેવધા બાલાસિનોર તાલુકા પીઆઇ એમ.એન નીનામા G.A.P જવાનોને તેમજ પોલીસ સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ ફૂટ પેટ્રોલિંગ રેલી યોજવામાં આવી હતી .

લોકસભાની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતું થી દેવ ગામમાં તેમજ પાંડવા ગામ તેમજ બાલાસિનોર શહેરમાં રેલી યોજવામાં કરવામાં આવ્યું હતું.