કાલોલ,કાલોલ તાલુકાના ધુસર ગુપ્તેશ્ર્વર મહાદેવ ટાંકી પાસે રહેતા 32 વર્ષીય યુવાને કોઇ અગમ્યકારણોસર સાડી વડે ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતાં આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના ધુસાર ગુપ્તેશ્ર્વર મહાદેવ ટાંકીની સામે રહેતા ભલાભાઇ બેચરભાઇ નાયક ઉ.વ.32 એ કોઇ અગમ્યકારણોસર પોતાના ધરમાં ફાડેલી ફાંંસીનો ગાળો બનાવી ગળે ફાંસો ખાઈ આપધાત કરીને મરણ જતા આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી છે.