દે. બારીયા શહેરમાં ટાવર પાસે નાગરિકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા જાગૃતી સાથે આહ્વાન કરાયો

દે.બારીયા,દે.બારીયા શહેરનો ચોથી જાગીર નાક સમાન ટાવર પાસે મતદારોની સહભાગીતા વધે તેના પ્રયાસો દે.બારીયા તાલુકાના ચુંટણી અધિકારી અને પ્રાંત જયોતિબા ગોહિલના અધ્યક્ષતામાં હુંં અવશ્ય મતદાન કરીશ તેના સંકલ્પ સાથે મતદાન કરશે. દે.બારીયા રંગોલીમાં લખાણમાં દર્શાવી આઈ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓના દ્વારા આકર્ષક રંગોલી બનાવી હતી. જે અંતર્ગત દે.બારીયા નગર પાલિકા વિસ્તારમાં મતદારોની વધુમાં વધુ સહભાગીના માટે તા.26/04/2024 શુક્રવારે 10.30 કલાકે સભાનું આયોજન રાખવામાં આવ્યો હતો. જેમાં મધ્યાહન ભોજનના સંચાલક મિત્રો આઈ.સી.ડી.એસ. વિભાગ બાલવાડી કર્મીઓ તથા સસ્તા અનાજની દુકાનદારો તથા શહેરની પ્રા.શાળાના બી.એલ.ઓ. વેપારી ભાઈઓ 10 મીનિટ દેશ માટે લોકસભા ચુંટણીમાં મતદાન માટે મતદારોએ પ્રતિજ્ઞા લીધા હતા. જેમાં નગર પાલિકાનું ઓફિશીયલી સ્ટાફ પ્રાંત કચેરીનો સ્ટાફ નાયબ મામલતદાર, પુરવઠા વિભાગ શીરસ્તેદાર તથા શકિતસિંહ મતદાનના દિવસ એટલે આગામી સમયમાં આપણા દેશમાં લોકશાહીનો સૌથી મોટો તહેવાર એટલે લોકસભા ચુંટણીનો અવસર આવી રહ્યો છે. મતદાનના દિવસે અવશ્ય મતદાન કરીને આ વખતે તૈયારી અમારી તૈયારી અમારી કરીશુંં. મતદાનમાં મોટી ભાગીદારી વ્યવસ્થતા માંથી થોડો સમય જરૂરથી સહકુટુંબ મતદાન કરીશુંં તે માટે પ્રેરિત કરાયા હતા.