દાહોદ જીલ્લાના પ્રા.શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ માટે ગામોમાં ચોટાડવામાં આવ્યો


દાહોદ,
દાહોદ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી મયુર પારેખના માર્ગદર્શન અને સૂચના અનુસાર આજ રોજ તા.10/11/2022ને ગુરૂવારના રોજ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા મતદાર જાગૃતિ અંગેના સૂત્રો ગામના જાહેર સ્થળો પર ચોંટાડવામાં આવ્યા તથા લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.