
શહેરા, શહેરા પોલીસ મથકના પ્રોહિબીશન ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી અંગે એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે ધોળાકુવા તેના ધરેથી ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા પોલીસ મથકના પ્રોહિબીશન ગુનાના આરોપી શૈલેષભાઇ મનુભાઇ કયામ (રહે. ધોળાકુવા, ગોધરા) નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય આરોપી અંગે એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, ધોળાકુવા ગામે ધરે જઇ તપાસ કરતાં શૈલેષ કયાતને ઝડપી પાડી શહેરા પોલીસને સોંપવામાં આવ્યો.