ગોધરા,
આજરોજ અભિનવ ભારત પાર્ટીની ગોધરા ખાતે મીટિંગ મળી હતી. જેમાં અખિલ ભારત હિન્દુ મહાસભાના પ્રદેશનાં ઘણા બધા હોદ્દેદારો જીલ્લાના હોદ્દેદારો અને યુવા હોદ્દેદારો અભિનવ ભારત પાર્ટી સાથે આજે વિધિવત જોડાયા છ
જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ચેતન શર્માજી રાષ્ટ્રીય મહામંત્રી સુધાકર ચતુર્વેદી ભોપાલના પ્રભારી તેમજ રાષ્ટ્રીય ટ્રેજરની ખાસ ઉપસ્થિત રહ્યા હતા.