શિવરાત્રિ પૂર્વે સંવેદનશિલ વિસ્તારમાં પોલીસ તેમજ CISF એ ફૂટ પેટ્રોલિંગ કરી સ્થિતિનો તાગ મેળવ્યો

બાલાસિનોર રાજ્યમાં શિવરાત્રિના ઝઞ શુક્રવારે અનુસંધાને બાલાસિનોર ટાઉન પોલીસ ઇન્સ્પેકટર અંશુમન નિનામા તેમજ સ્ટાફ અને CISF દ્વારા બાલાસિનોર બસ સ્ટેન્ડથી રજપુરી દરવાજા થઈ નિશાળ ચોક થઈને GIDC સુધી સંવેદન શીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.