પંચમહાલ પોલીસજીલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે વ્યવસાય માર્ગદર્શન સંકલન સમિતિની બેઠક યોજાઈ

ગોધરા, પંચમહાલ પોલીસલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે પોલીસલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે પોલીસલ્લા વ્યવસાય માર્ગદર્શન સંકલન સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધની બહાલી, પોલીસલ્લા રોજગાર કચેરી દ્વારા ડિસેમ્બર 2023 અંતિત વ્યવસાય માર્ગદર્શન અંગે થયેલ કામગીરીની સમીક્ષા, કેરિયર કોર્નર વર્ગની કામગીરીની સમીક્ષા,અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશનની કામગીરી વગેરે મુદ્દાઓ બાબતે ચર્ચા કરાઈ હતી.

આ પ્રસંગે પોલીસલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પોલીસલ્લામાં સંરક્ષણ તાલીમ વર્ગ શરૂ કરવામાં આવશે. જેનો સીધો લાભ સ્થાનિક યુવાઓને મળી રહેશે. ટૂંક સમયમાં લેવાનાર ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પછી વિદ્યાર્થીઓ માટે આગળ શું અભ્યાસ કરવો તે બાબતે માર્ગદર્શન સેમિનાર યોજાશે. પોલીસજીલ્લામાં ભરતી મેળાનું આયોજન કરાશે તથા રોજગાર સમાચાર લવાજમની સંખ્યા વધારવા પર ભાર મુકાયો હતો.

બેઠકમાં રોજગાર અધિકારી કુ.વી.કે.ડામોર, શ્રેયાન અધીક્ષક એસ.એમ.રાઠોડ,કેરિયર કાઉન્સેલર આર.વી.સેવક સહિત આઈ.ટી.આઈ. કોલેજના આચાર્ય અને કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.