દે.બારીયા,દે.બારીયા શહેરાં તમામ રાષ્ટ્રીકૃત બેંકોની શાખા આવેલી છે. જેમાં એસ.બી.આઈ. શાખામાં આવતા માનવતા ગ્રાહકોની જાણી જોઈને પ્રતાડીત કરવામાં આવી રહ્યા છે. તેની તપાસ થાય તેવી માંગ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા શાખાના વિનયભાઇ એકાઉન્ટન પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે. એસ.બી.આઈ.માં આવતા ખાતેદારોને હેરાન પરેશાન કરવાનું કારણ હોય શકે કઈ તેમનામાં લાલચ લેવડ દેવડની હોય શકે છે. જે બેંકના કર્મી નથી અને આખા દિવસ બેેકમાં બેસી રહે છે. તેવા મળતીયા ને મળવાનુંં એકાઉન્ટ આગ્રહ મેક કરતા હોય છે. તે યક્ષ પ્રશ્ર્ન છે. ગરીબ અભણ પ્રજાને તમામ ફોર્મ જ્યારે ખાતા ખોલવાના એ.ટી.એમ.ના વારસાગત ખાતાના નાણા ટ્રાન્સફર કરવાના ફોર્મ કેપીટલ અક્ષરોમાં ભરવાના હોય છે. આ ફોર્મ જે તે ટેબલના કર્મીને ભરવાનો ફરજમાં હોવા છતાં ખાતેદારોને કેમ કહેવામાં આવી રહ્યું છે શું ? અભણ ગરીબ પ્રજા ઈંગ્લીશમાં ફોમ ભર્રી શકે છે. આના માટે કોણ કહેશે કે આ કાર્ય બેંકના કર્મીનું છે. ખાલી ગ્રાહકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. એક વારસદાર પોતાની માતાનું મૃત્યુ થયા બાદ વારસાગતના કેસના તમામ ડોકયુમેન્ટ આપી દીધા બાદ પણ ફરી અરજીનું રીવાઈન્ડીંગ કરવાનં કહેવામાં આવ્યું છે અને ફરી આજે તા.26/02/2024 સોમવારના રોજ બીજી અરજી આપી તેમ છતાં તેમના મળતીયાને મળવા માટે કહેવાયું છે શું ? મળતીયા થકી કોઈ લેવડદેવડની પતાવટ કરવાનો ઈશારો આપી રહ્યા છે કે શું ?
વારસાગત મૃત્યુ થયેલા વારસદારો તમામ પૂરતા ડોકયુમેન્ટ ટ્રાન્સફરન અરજી સાથે આપ્યા હોવા છતાં બીજી અરજી વિનયભાઇ એકાઉન્ટન દ્વારા માંગવાનું શા કારણ હશે તે અંગેની વિગત તેઓ જાવી શકશે. અરજદારે જણવ્યું આ આરજી આઠ-દશ દિવસ અગાઉ તમને આપી છે. તેમ છતાં બીજી અરજી માંગી ગ્રાહક આતેદારને હેરાન પરેશાન કરી રહ્યા છે. ટ્રાન્સફર ખાતાની કોઈ મોટી રકમ પણ નથી. જે એક વ્યકિત બેંકનો કર્મી નથી. તેમ છતાં તે મળતીયાને મળાવ રહેતા હોય છે. આ બીચોલીયાને શા કારણે આગ્રહ કરવામાં આવે છે. તે મોટો સવાલ છે. બેકનું સીસી ટીવી ફુટેજની કરી જે પણ પણ સંદ્દગીત વ્યકિત બેંંકનો કર્મચારી ના હોય તેમ છતાં સવારે 1.30 થી બેંક બંધ થયા સુધી સીસી ફુટેજમાં દેખવામાં આવે તેવા વ્યકિતને પુછપરછ કરવા સાથે તટસ્ટ તપાસ રીજનીયોલ એરીયા મેનેજર કરશે ખરાં ? તે તો આવનારો સામય બતાવશે.ુ