મોરવા(હ)ના રસુલપુર ગામની 34 વર્ષીય મહિલાએ ધઉંમા નાખવાની દવા પી જતાં સારવાર માટે સિવિલમાં દાખલ કરાઈ

મોરવા(હ), મોરવા(હ) તાલુકાના રસુલપુર ગામે રહેતી 34 વર્ષીય મહિલાએ કોઈ અગમ્યકારણોસર પોતાના ધરમાં ધઉંમા મુકવાની ગોળીઓ પી જતાં દવા સારવાર માટે ગોધરા સિવિલમાં દાખલ કરવામાંં આવ્યા.

પ્રાપ્ત મુજબ મોરવા(હ) તાલુકાના રસુલપુર ગામે બામણીયા ફળીીયામાં રહેતા ઉર્મીલાબેન પિન્કેશકુમાર બામણીયા ઉ.વ.24 એ કોઈ અગમ્યકારણોસર 24 ફેબ્રુઆરીના રોજ પોતાના ધરમાં ધઉંમા મુકવાની ગોળીઓ પી જતાં તાત્કાલીક દવા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.