દાહોદ,પત્રકાર એકતા પરિષદ ગુજરાતનું અધિવેશન . બાલાજી હોટલ દાહોદ માં યોજવામાં આવ્યું હતું. આ આયોજનના મુખ્ય પ્રણેતા એવા દાહોદ જીલ્લા પત્રકાર પરિષદના પ્રમુખ યોગેશભાઈ ચૌહાણ . પ્રિતેશભાઈ પંચાલ અને મનોજભાઈ કટારા હતા. આ અધિવેશનમાં પત્રકાર એકતા પરિષદ ગુજરાત ના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા અને કાર્યકારી અધ્યક્ષ ગીરવાનસિંહ સરવૈયા હતા. જ્યારે કાર્યક્રમના ઉદ્ઘાક મહામંડલેશ્ર્વર 1008 સુરેશ દાસ જી મહારાજહતા સર્વ પ્રથમ અધિવેશનનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન પરમ પૂજ્ય મહારાજ તથા પધારેલા મહાનુભાવો દ્વારા થયું હતું આ અધિવેશનમાં પત્રકારોના પ્રશ્ર્નો સરકાર સુધી જણાવેલ છે અને કેટલાક પ્રશ્ર્નોનો ઉકેલ પણ આવેલ છે કેમ જણાવ્યું હતું આ્ પરિષદમાંપત્રકારોમાં કોઈ ઊંચનીચના ભેદભાવ રાખવામાં આવતા નથી અને આ પરિષદમાં નિમણૂક માટે કોઈપણ જાતની ફી લેવામાં આવતી હતી તેવુ પત્રકાર પરિષદ ગુજરાતના અધ્યક્ષ એવા લાભુભાઈ કાત્રોડીઆ એ અધિવેશન માં જણાવ્યું હતું આ અધિવેશનમાં પરમ પૂજ્ય સંતો રાજકીય મહાનુભવો 350 થી વધુ પત્રકારો ગુજરાતમાંથી પધાર્યા હતા અને દાહોદ પત્રકાર સંઘ દ્વારા સર્વને અન્ન ભેળા મન એક બને તે શીર્ષક સાર્થક થાય માટે ભોજન ની વ્યવસ્થાપન કરવામાં આવી હતી છેલ્લૈ પત્રકારો એક બને તેમ પત્રકાર પરિષદ ગુજરાતના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાએજણાવ્યું હતું