મેષ (અ.લ.ઈ.): આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીના સંપર્કથી લાભ થશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે, પરિવારના સુખમાં વૃદ્ધિ થશે.
વૃષભ (બ.વ.ઉ.): સરકારી કામમાં સફળતા મળશે અને કરેલા કાર્યો ફળદાયી બનશે તેમજ નોકરી બાબતે સારા સમાચાર મળશે, ધંધામાં લાભ મેળવી શકશો.
મિથુન (ક.છ.ઘ.):કામમાં નિરાશાનો અનુભવ થશે અને સંતાનના પ્રશ્ર્નોમાં ચિંતા જણાશે તેમજ ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે, ધર્મપ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.
કર્ક (ડ.હ.):ધન માનનો વ્યય જણાશે અને નોકરીમાં પરેશાની રહેશે તેમજ માનસિક તણાવ જણાશે, વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે.
સિંહ (મ.ટ.): સિંહ રાશિના જાતકોને કામકાજમાં સફળતા મળશે અને ધંધામાં નવી તકો મળશે તેમજ નોકરીમાં બઢતીની તકો મળશે, પારિવારિક સંબંધોમાં લાભ થશે.
કન્યા (પ.ઠ.ણ.): ધંધાના કામમાં સફળતા મળશે અને પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો તેમજ આત્મવિશ્ર્વાસમાં વધારો થશે અને ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.
તુલા (ર.ત.): ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે અને નવા સંબંધોમાં નિરાશા જણાશે તેમજ નોકરીમાં નવી તકો મળશે, સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.
વૃશ્ર્ચિક (ન.ય.): આ રાશિના જાતકોને પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે અને સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે તેમજ નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે, વ્યવસાયમાં ધનલાભ થશે.
ધન (ભ.ધ.ફ.ઢ.): ધન રાશિના જાતકોને આજે ભાગ્ય અનુકૂળ જણાય છે તેમજ રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે તેમજ વિકાસના કાર્યોમાં ગતિ આવશે, દિવસ આનંદમાં પસાર થશે.
મકર (ખ.જ.): વાદ-વિવાદના કામથી બચવું અને આથક સ્થિતિમાં મયમ સુધારો જણાય છે તેમજ ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે, પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.
કુંભ (ગ.શ.ષ.સ.): કામની સફળતામાં ખુશી અનુભવશો અને નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે તેમજ સ્વજનોનો સહયોગ મળશે, ધંધામાં સુધારો જોવા મળશે.
મીન (દ.ચ.ઝ.થ): માનસિક તણાવ જણાશે અને કામમાં મયમ સફળતા મળશે તેમજ વિરોધીઓથી સાવધાન રહેવું, ખર્ચ બાબતે સંભાળવું.