ધોધંબા તાલુકા પંચાયત ખાતે લોકસભાની ચુંટણીને લઈ બીજેપી પાર્ટી દ્વારા વિચારણા કરાઈ

ધોધંબા, પંચમહાલ અને છોટાઉદેપુર લોકસભા ધરાવતુ ઘોઘંબા અને ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પ્રમુખ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના વિકાસની વાતો આખા ભારત દેશમાં થઈ રહી છે. ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વિકાસ કરી રહ્યા છે અને ભારત દેશનો છેવાડાના જે લોકોને જે લાભ મળી રહ્યા છે અને ઘણા લોકોને લાભ મળવાના પણ છે એવામાં જ હાલ આપણા ભારત દેશની લોકસભા ચૂંટણી આવિ રહી છે. તો્ તે બુથ મજબૂત તો ગામ અને ગામડા અને્ સીટી શહેરનો વિકાસ તો જ ભારત દેશનો વિકાસ આપણુ બુથ મજબૂત બને તે બાબતે સમીક્ષા બેઠક કરવામાં આવી અને સો.એ.સો ટકા ભાજપને મળે તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી આ સમયે ઘોઘંબા તાલુકા પ્રમુખ હેમંત રાઠવા તેમજ ભારતિય જન્તા પાર્ટી પ્રમુખ ગુણવત ગોહિલ તેમજ દાહોદ કિસાન મોરચાના પ્રભારી જયપાલસિંહ રાઠોડ તેમજ જિલ્લા યુવા મહામંત્રી નરેન્દ્ર પરમાર ઘોઘંબા યુવા ઉપપ્રમુખ રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ તેમજ હાલોલ વીઘાનસભા બેઠકના ઉમેદવાર ભરત રાઠવા એ બન્ને લોકસભાના બુથ ખુબજ મજબુત બને તે બાબતે ચર્ચા વિચારરણા કરવામાં આવી તે બેઠકમા યુવા કાર્યકર મીત્રો તેમજ ભાજપના વરિષ્ઠ કાર્યકરો ઉપસ્થિતિમાં બુથ સમિક્ષા કરાઈ.