મેષ (અ.લ.ઈ.): મેષ રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોત ખુલશે તેમજ સ્નેહીમિત્રોથી સહયોગ મળશે અને પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે,રોજગારી માટે સારી તકો મળશે.
વૃષભ (બ.વ.ઉ.): આ જાતકોના વડીલોનો ઉત્તમ સહયોગ મળશે તેમજ ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે અને રોજગારી માટે ઉત્તમ તકો મળશે, મધુર વાણીથી કામ સરળ બનશે.
મિથુન (ક.છ.ઘ.): ધંધાકીય યોજનાઓ બનાવી શકશો અને નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે તેમજ કરેલો પરિશ્રમ ફળદાયી બનશે,પ્રેમ સંબંધોમાં દૂરી જણાશે
કર્ક (ડ.હ.): કર્ક રાશિના જાતકોને સરકારી કામમાં લાભ મળશે તેમજ ધંધાકીય કામમાં લાભ થશે અને કોર્ટ-કચેરીનાં કામકાજમાં સાચવવું,નાના પ્રવાસના યોગો બને.
સિંહ (મ.ટ.): આ રાશિના જાતકોને આર્થિક પાસુ મજબૂત બનશે તેમજ ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે અને લેવડ-દેવડમાં સાચવીને કામ કરવું,ખાવાપીવામાં કાળજી રાખવી.
કન્યા (પ.ઠ.ણ.): પરિવારજનોનો સહયોગ મળશે અને યાત્રા-પ્રવાસના યોગોથી લાભ થશે તેમજ અવિવાહિતને સારા સમાચાર મળશે, જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે.
તુલા (ર.ત.): આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે અને નોકરીયાતને કામમાં નવીન તકો મળે તેમજ પારિવારિક સંઘર્ષથી દૂર રહેવું,કોઈપણ નિર્ણયો સમજી-વિચારીને લેવા.
વૃશ્ર્ચિક (ન.ય.): પરદેશના કામકાજમાં લાભ થશે અને નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે તેમજ પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્ર્નોનો ઉકેલ આવશે, વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે.
ધન (ભ.ધ.ફ.ઢ.):જૂની ઉઘરાણીમાં લાભ થશે અને આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે તેમજ વાહન ચલાવવામાં કાળજી રાખવી,સહકર્મચારીનો સહયોગ મળશે.
મકર (ખ.જ.):મકર રાશિના જાતકોને જીવનસાથીનો સહયોગ અને સાનિય મળશે તેમજ આવકના નવા દ્વાર ખુલશે, કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી અને મુશ્કેલીમાંથી માર્ગ મળશે.
કુંભ (ગ.શ.સ.ષ.):ભાઈ-બહેનોના સંબંધમાં મધુરતા જણાશે અને સારા સમાચારથી ખુશીમાં વધારો થશે તેમજ કોઈપણ રોકાણ માટે સમય મયમ છે, તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું.
મીન (દ.ચ.ઝ.થ.):ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તેમજ માલ-મિલક્તને લગતા પ્રશ્ર્નોમાં મુશ્કેલી જણાશે, નોકરીમાં મહેનતનું ફળ મળશે.