મેષ: સ્વયં ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે. કાર્યક્ષેત્રમાં તમારું મેનેજમેન્ટ તથા કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખીને કામની ગતિને વધારી શકાય છે.
વૃષભ: વ્યવસાયમાં કોઇ પ્રકારના રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સમય અનૂકૂળ છે. કોઇ નજીકના સંબંધી કે મિત્ર સાથે વાદ-વિવાદ થવાની સ્થિતિ બની શકે છે.
મિથુન: પાડોસીઓ સાથે કોઇપણ વાતને લઇને બિલકુલ ન ગુંચવાશો. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. કોઇ પારિવારિક વાદ-વિવાદ આજે પૂર્ણ થવાથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે.
કર્ક: ક્યારેક-ક્યારેક વધારે કામનો ભાર હોવાથી તણાવ તમારી ઉપર હાવી થઇ શકે છે. ઘરના વડીલો સાથે થોડો સમય પસાર કરો. આ સમયે વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય અનુકૂળ છે.
સિંહ: આજે કોઇ અયાત્મિક ગતિવિધિમાં તમારો વિશેષ રસ રહેશે અને તેમાં સમય પણ પસાર થશે. કાર્યક્ષેત્રમાં તમારો સમય ઓછો પસાર થશે. પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.
કન્યા: રૂપિયાની બાબતે કોઇના ઉપર વિશ્વાસ કરશો નહીં. ઘરમાં અનુશાસન પૂર્ણ વાતાવરણ રહેશે. તમારે તમારા વ્યવહારિક દૃષ્ટિકોણ અને ઉન્નત વિચાર દ્વારા કોઇ સફળતા પ્રાપ્ત થશે.
તુલા: કોઇ જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી ખૂબ જ વધારે સુકૂન અનુભવ કરશો. દગો થવાની પણ સંભાવના છે. પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં સારું તાલમેલ જળવાયેલું રહેશે.
વૃશ્ર્ચિક: સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. આજે તમારા જીવનમાં કોઇ અજીબ ઘટના બની શકે છે. જેનો પોઝિટિવ પ્રભાવ તમારા વ્યક્તિત્વ ઉપર પડશે. વેપારમાં આ સમયે આર્થિક મામલે વધારે મનન અને ચિંતન કરવાની જરૂરિયાત છે.
ધન: મિત્રો સાથે હરવા-ફરવામાં તમારો સમય ખરાબ ન કરો. લગ્ન સંબંધોમાં મધુરતા રહેશે. નજીકના સંબંધીઓ ઘરમાં આવી શકે છે અને ખાસ મુદ્દા અંગે ગંભીર ચર્ચા થઇ શકે છે. કામનો વધારે ભાર તમારી ઉપર લઇ શકો છો જેથી તણાવ વધી શકેછે.
મકર: તમારી ક્ષમતાથી વધારે દેવુ લેવાથી બચવું. પતિ-પત્નીનો એકબીજા સાથે તાલમેલ સારો જળવાયેલો રહેશે. વ્યવસાયમાં એક નિશ્ચિત રણનીતિ બનાવીને કામ કરવું જરૂરી છે.
કુંભ: બાળકોના કરિયરને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ મળવાથી તણાવ દૂર થશે. વેપારમાં પબ્લિકને લગતા રિલેશન તરફ વધારે યાન આપવાની જરૂરિયાત છે. શરદી અને વાયરલને લગતી પરેશાની થઇ શકે છે.
મીન: ક્યારેક અતિ આત્મ વિશ્વાસ જ તમારી પરેશાનીનું કારણ બની શકે છે. પતિ-પત્નીની વચ્ચે અહંકારને લઇને વિવાદ થઇ શકે છે. વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્તતાના કારણે આજે વેપારને લગતા મોટાભાગના કામ ઘરેથી જ કરવા પડશે. ધ્યાન રાખો કે ઘરમાં કોઇ નાની વાતને લઇને મોટો મુદ્દો બની શકે છે.