બાલાસિનોર નગરના રાજપૂરી દરવાજા પાસે નિવૃત્ત CRPF નાં જવાન પર હુમલો બાલાસિનોર નગરના સોમા બુટલેગર દ્વારા ભાથલા ગામના નિવૃત્ત CRPF પર પાવડા વડે હુમલો કર્યો ભાથલા ગામના નિવૃત CRPF જવાન બળવંતસિંહ પર બૂટલેગરો નો હુમલો. નિવૃત CRPF જવાન શાકભાજી લેતા સમયે બાઈક મૂકવા બાબતે બૂટલેગર દ્વારા માથા અને મો ના ભાગે પોહચડી ગંભીર ઇજાઓ..
સોમા બુલટલેગર દ્વારા બળવંતસિંહને જાનથી મારી નાખવાની પણ આપી ધમકી બાલાસિનોરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે ચાર ઈસમો દ્વારા પાવડા અને લાકડી વડે કરવામાં આવ્યો હુમલો.. બળવંતસિંહ ગંભીર ઇજાઓ થતાં બાલાસિનોરની સરકારી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા ધટનાની જાણ થતાં બાલાસિનોર પોલીસ ને સોમા બૂટલેગર તેમજ અન્ય ત્રણ ને પકડવા ચક્રો ગતીમાન કર્યા બાલાસિનોર પોલીસે ચાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધી.