ગુજરાતના રાજકારણના મોટા ધડાકો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે બે કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા પાછા લઈ લેવામાં આવ્યા છે. મહેસુલ વિભાગનો હવાલો રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી હવાલો લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપ્યો છે. તો પૂર્ણેશ મોદી પાસેથી લઈને ઉધોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલને સોંપ્યો હોવાનું સામે આવ્યું છે.

-રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતું આંચકી લેવાયુ.
-પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતુ આંચકી લીધી.
-મુખ્યમંત્રીએ મક્કમતાથી બે સિનિયર મંત્રીના ખાતા લઈ લીધા
-જગદિશ પંચાલ સંભાળશે માર્ગ મકાન ખાતું.
-હર્ષ સંઘવી સંભાળશે મહેસુલ ખાતું.