જનતાને માર્ગ સંબંધિત અગવડતા ભોગવવી ન પડે તે માટે ગુજરાત સરકાર સતત કાર્યશીલ છે

સંતરામપુર, કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રો.ડો.કુબેરભાઈ ડિંડોર સાહેબે સંતરામપુર તાલુકામાં સમાવિષ્ટ ભાણાસીમલ ઉનવણિયા અને મહાદેવ મંદિરને જોડતા અંદાજીત રૂ.99.45 લાખના ખર્ચે નિર્માણ પામનાર 600 મીટરના રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું. સાથે દાહોદ સાંસદ જશવંતસિંહજી ભાભોર, તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઇ વળવાઈ, અધિકારીઓ, સરપંચો,પ ાર્ટીના કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા.