મોરવા(હ),મોરવા(હ)ના ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે બે ડામર રસ્તાનુંં ખાતમુર્હત કરવામાં આવ્યુંં હતું. જેમાં શીટ ગામના 3 કિ.મી.ના 1.95 કરોડ અને વાંદરીયા ચોકડી થી ઉબેટ મહુડી ફળીયા તરફનો 60 લાખનો ડામર રોડ મંજુર થયેલ હોય આ બન્ને ડામર રોડનું ખાતમુર્હત કાર્યક્રમમાંં મંડળ મહામંત્રી ભરતભાઇ પટેલ, સરપંચ તાલુકા વિકાસ અધિકારી, ફોરેસ્ટ અધિકારી સહિત કાર્યકરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન નિવૃત ફોરેસ્ટ અધિકારી જેઠાભાઇ સુવેરા જોડાયા હતા.