બાલાસિનોર ભક્તિપુરા (દેવ) ગામ ખાતે દુધ મંડળીના નવીન મકાનના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

બાલાસિનોર, બાલાસિનોર તાલુકાના ભક્તિપુરા (દેવ) ગામે દુધ મંડળીના નવીન મકાનના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો મળતી માહિતી મુજબ જેમાં અમુલ ડેરી આણંદના ચેરમેન વિપુલભાઈ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢાપરમાર, અમુલ ડેરી આણંદના ડિરેક્ટર અને વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક, ડિરેક્ટર મહેશભાઈ સોલંકી, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ગામના સરપંચ, મંડળીના ચેરમન અને સેક્રેટરી, અમુલના સુપરવાઈઝર તથા ગ્રામજનો અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.