નામ બડ઼ે ઓર દર્શન છોટે સાબિત કરતી હોટેલો : ગોધરા મા આવેલ”ચોપાટી” હોટેલ મા ઈડલી સંભાર ની ડીશ મા મળી આવ્યો વંદો.

નામ બડ઼ે ઓર દર્શન છોટે સાબિત કરતી હોટેલો : ગોધરા મા આવેલ”ચોપાટી” હોટેલ મા ઈડલી સંભાર ની ડીશ મા મળી આવ્યો વંદો. ગોધરા મા આવેલ નામાંકિત “ચોપાટી” હોટેલ મા ઈડલી સંભાર ની ડીશ મા મળી આવ્યો વંદો નામ બડ઼ે ઓર દર્શન છોટે સાબિત કરતી હોટેલો ગ્રાહકોના સ્વાસ્થ્ય જોખમ મા મુકાય એમ બેદરકારી રાખી ખાદ્ય પદાર્થ વેચતી હોટેલ ગ્રાહક ની ડીશ મા નીકળેલ વંદા અંગે કબૂલાત કરતા સ્ટાફ ની દાદાગીરી ગોધરા આકર્ષક લુક રાખી ચાલતી હોટેલ “ચોપાટી ” મા લાલિયાવાડી ચાલતી હોવાનું ગ્રાહકે બનાવેલ વિડિઓ મા સ્પષ્ટ દેખાય છે ફૂડ વિભાગ ની રહેમ નજર હેઠળ બેફામ રીતે લોકો ના સ્વાસ્થ્ય જોડે ચેડા કરતી હોટેલ સામે કાર્યવાહી ની માંગ.