ગોધરા, ગોધરા મોજે દયાળના સર્વે નં.142,144માં મામલતદાર દ્વારા 10/7/76ના રોજ વેચાણની નોંધ પાડવામાં આવી હતી. તે આ નોંધ ના.કલેકટર દ્વારા આર.ટી.એસ.રીવીઝન કેસ ચલાવીને લેનાર બીનખેડુત હોય તો વેચાણની નોંધ રદ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમની એક જ સર્વે નંબરમાંં અસર અપાઈ હતી. આ સર્વે નં.માંં ના.કલેકટરના આર.ટી.એસ. રીવીઝન હુકમની અસર અપાઈ ન હતી. તેમના દ્વારા આ સર્વે નંબરમાં બીજાને વેચાણ દસ્તાવેજ કરી આપવામાંં આવ્યો હતો. જેના દ્વારા વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો. તેના દ્વારા તા.6/1/2024ના રોજ બક્ષીસનો દસ્તાવેજ કરી આપતાં આ નોંંધમાં ના.કલેકટરના હુકમની 943 નોંધની અસર અપાવશે કે નોંધ નં.2195 તા.6/1/2024ની નોંધની અસર અપાવશે તે જોવાનું રહ્યું.