
ગોધરા,પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના છારીઆ ગામે ભારત સંકલ્પ વિકસિત યાત્રા યોજાયેલ. પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના છારીઆ ગામ ભારત સંકલ્પ વિકસિત યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી અને લાભાર્થીઓને વિવિધ યોજનાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમા ગોધરા તાલુકાના વિસ્તરણ અધિકારી જીલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય ગામના સરપંચ, ગ્રામ પંચાયતના તમામ સદસ્ય, તલાટી કમ મંત્રી, ગામના આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા. સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.