પંચમહાલ જીલ્લામાં આજે ૨૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંક ૧૬૧૦ થયો

  • જીલ્લામાં અત્યાર સુધી પોઝીટીવ આંક – ૧૬૧૦.
  • ગોધરા-૧૦, હાલોલ-૧૫, ઘોઘંબા-૦૧, કાલોલ-૦૩.
  • મૃત્યુ આંક – ૭૫.
  • ૩૫ દર્દી સાજા થતાં રજા અપાઈ.
  • એકટીવ કેસ ૩૨૭.

ગોધરા,
પંચમહાલ જીલ્લામાં કોરોના કહેર યથાવત રહેવા પામ્યો છે. જીલ્લામાં આજરોજ વધુ ૨૯ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. નવા ૨૯ પોઝીટીવ કેસ સાથે અત્યાર સુધીનો કુલ આંક ૧૬૧૦ થવા પામ્યો છે.

પંચમહાલ જીલ્લામાં કોરોના એ ભરડો લીધો હોય તેવી સ્થિતી નિર્માણ થઈ છે. જીલ્લામાં વધતો જતાં કોરોના પોઝીટીવ આંક ચિંતાનો વિષય બન્યો છે. પંચમહાલ જીલ્લામાં વધુ ૨૯ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યો છે. તેમાં ગોધરામાં-૧૦, હાલોલ-૧૫, ઘોઘંબા-૦૧,કાલોલ-૦૩ કેસ નોંધાવા પામ્યો છે. જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. તેવા વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની તેમજ સર્વેની કામગીરીમાં ગતિ લાવવામાં આવી છે. પંચમહાલ જીલ્લામાં વધતા કોરોના પોઝીટીવ કેસને લઈ જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સર્તક બન્યું છે. પોઝીટીવ કેસ નોંધાયા તેવા વિસ્તારોમાં હોમ કોરોન્ટાઈન તેમજ માઈક્રો ક્ધટેનમેન્ટ કરવામાં આવ્યા છે.

પંચમહાલ જીલ્લામાં આજે આવેલ પોઝીટીવ કેસ

:ગોધરા:

  • રમેશ રાવજી પટેલ-૪૮ વર્ષીય પુરુષ -વાવડી બુઝર્ગ,
  • નિકુંજ લક્ષ્મણ પરમાર-૨૩ વર્ષીય પુરુષ-ગોવિંદી રોડ,
  • ખાતુબેન સિદ્દીક બિદાની-૫૯ વર્ષીય મહિલા-ગોન્દ્ર સર્કલ,
  • કાદર મો.મન્સુરી-૩૫ વર્ષીય પુ‚ષ-મન્સુરી સોસાયટી,
  • ધમેન્દ્ર ભીખાલાલ ભાટીઆ-૫૩ વર્ષીય પુરુષ-માર્કેટીંગયાર્ડ
  • મનીષ હરીપ્રસાદ પટેલ-૪૭ વર્ષીય પુરુષ-વર્ધમાન નગર કાંસુડી રોડ,
  • ગંગારામ નારાણદાસ-૪૧ વર્ષીય પુરુષ -જુનામાલુ,
  • રંગીત સોમા-૪૭ વર્ષીય પુરુષ-સબજેલ,
  • વિજય શંકર-૨૧ વર્ષીય પુરુષ-સબ જેલ,
  • અમીતભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ-૩૪ વર્ષીય પુરુષ-મોટા રેણા.

:હાલોલ:

  • દરજી તારાબેન કિરીટકુમાર-૬૨ વર્ષીય મહિલા- દેસાઈ ફળીયું,
  • દરજી રાકેશ કિરીટ-૪૫ વર્ષીય પુરુષ-દેસાઈ ફળીયું,
  • અર્જુન નવા પરમાર-૪૬ વર્ષીય પુરુષ-રામ તળાવ,
  • જોગેન્દ્ર બંંસી શાહ-૪૫ વર્ષીય પુરુષ-પાનેલાવ,
  • વિજય મહેન્દ્ર પાલ-૩૦ વર્ષીય પુરુષ-દુણિયા,
  • અનિલ નારાયણ પટેલ-૩૮ વર્ષીય પુરુષ-શૈક શકિત,
  • પપ્પુ રમેશભાઈ ચૌધરી-૨૬ વર્ષીય પુરુષ- ખોડિયાર નગર-બાસ્કા,
  • રજનીકાંત અરવિંદભાઈ સંઘવી-૩૫ વર્ષીય પુરુષ-૭/૯ જવાહરનગર,
  • અરવિંદભાઈ ઈશ્ર્વરભાઈ સંઘવી-૬૨ વર્ષીય પુરુષ-૭/૯ જવાહરનગર,
  • જાદવ સમરસિંંહ જામસિંહ-૫૩ વર્ષીય પુરુષ- પ્રેમ એસ્ટેટ,
  • શોરી ગુપ્તા-૩૪ વર્ષીય પુરુષ-જનતા કોલોની-બાસ્કા,
  • દિપાકર નૂતનદાસ-૨૩ વર્ષીય પુરુષ- સુપ્રિમ કો.હાલોલ,
  • રત્નાભાઈ પ્રભાત બુરમાન-૪૬ વર્ષીય પુરુષ- સુપ્રિમ કો.હાલોલ,
  • હિમાંશુ દારદાર શાહ-૩૦ વર્ષીય પુરુષ સુપ્રિમ કો.હાલોલ,
  • વિકોલ ગોપાલ શાહ-૨૫ વર્ષીય પુરુષ- સુપ્રિમ કો.હાલોલ.

:કાલોલ:

  • નીશીતભાઈ જયંતભાઈ પટેલ-૨૨ વર્ષીય પુરુષ- પટેલ ફળીયું-જંત્રાલ,
  • પિયુષભાઈ દલાભાઈ કટારા-૨૬ વર્ષીય પુરુષ-રોહિતવાસ,
  • ગોવિંદભાઈ ઉદેસિંહ સોલંકી-૩૩ વર્ષીય પુરુષ-લાઈર કો.ભાદ્રોલી.

:ઘોઘંબા:

  • મેધવાડ ભીમાભાઈ ધનાભાઈ-૨૫ વર્ષીય પુરુષ- મેધવાડ ફળીયું- ગુણેશીયા.