
જાંબુઘોડા મામલતદાર કચેરીમાં આધારકાર્ડની કામગીરી કરતાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર અંકિત મહેન્દ્રસિંહબારીયા આધાર કાર્ડમાં સુધારોવધારો કરવાના અવેજ પેટેરૂ.50 થી રૂ.200 ની લાંચ લે છે.તેવી બાતમી ગોધરા એસીબીપીઆઈ આર.બી.પ્રજાપતિ નેમળી હતી.જે આધારે વોચરાખી છટકુંગોઠવ્યુ હતુંજે જેમાંઆરોપીઅંકિતબારીયાએ જનસેવા કેન્દ્ર માંઆધારકાર્ડમાં સુધારો કરીઆપવાના અવેજ પેટે વાતચીતકરી રૂ.100 ની લાંચની માંગણીકરી 100 રૂપિયા સ્વીકારતાએસીબી પોલીસે ઝડપ્યા હતાં.પોલીસે કાર્યવાહી કરી છે.