આજ નું ભવિષ્ય : ૧૬ જાન્યુઆરી ૨૦૨૪

મેષ (અ,લ,ઇ) : જ્ઞાન વૃધિનો યોગ બનશે વિદ્યાર્થીઓને સ્પર્ધાઓમાં સફળતા મળશે. ઘણા દિવસથી અટકેલા પૈસા આજે મળી શકશે

વૃષભ (બ,વ,ઉ) : સાથી પ્રત્યે નિકટતા અને ભાવુકતા રાખવી સ્થાયી સંપત્તિની આકાંક્ષા પૂર્ણ થવાના યોગ છે વ્યવસાયના ક્ષેત્રમાં લાભ થશે

મીથુન (ક,છ,ઘ) : અટકેલા નાણાં પ્રાપ્ત થશે ભૂમિ મકાન વગેરે ખરીદનો યોગ બનશે શિક્ષાર્થીઓએ નવીન ભાવુકતા ત્યાગવી નહીં તો હાનિ થઇ શકે છે.

કર્ક (ડ,હ) : જમીન સંબંધી કાર્ય બનવાના યોગ છે નવી યોજનાઓ પ્રારંભ થશે પોતાના પ્રયત્નોથી જ લોકપ્રિયતા અને સામાજિક સન્માન પ્રાપ્ત કરશો

સિંહ (મ,ટ) : ભુલ કરવાથી વિરોધી હાવી થઇ શકે છે. સમસ્યાઓનો ઉકેલ બુધિમત્તાથી કરવો વ્યવસાયિક લાભ મળશે. કોઇથી ભેટ મળે તેવી શકયતા છે.

કન્યા (પ,ઠ,ણ) : સફળ યાત્રાનો યોગ છે વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત યાન આપવું પડશે દેવાની ચિંતા ઓછી થશે.પરસ્પર સંબંધોને મહત્વ આપો

તુલા (ર,ત) : આથક પ્રકરણોમાં વિશેષ અનુસંધાન વગેરેનો યોગ કુટુંબમાં માંગલિક કાર્ય થસે રોગ શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ

વૃશ્ર્વિક (ન,ય) : માનસિક ત્રાસદીથી બચવું આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ ધાર્મિક યાત્રાનો યોગ જળ વિભાગોથી ભાગ્યવર્ધક સફળતા મળશે

ધન (ભ,ધ,ફ) : ગૃહ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ ગૃહ શોધનો યોગ અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ કુટુંબમાં શુભ કાર્ય થશે

મકર (ખ,જ) : રોગ ૠણ શત્રુ વાહન ભવન પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું ગૃહ આર્થિક બાબતોમાં વિશેષ આર્થિક લાભ પ્રાપ્તિનો યોગ

કુંભ (ગ,શ,સ) : શિક્ષા,સંતાન પક્ષ સંબંધી કાર્ય થશે ઉપલબ્ધિઓ પ્રાપ્તનો યોગ પદ પ્રતિષ્ઠા પ્રાપ્તિનો યોગ સામાજિક કાર્યોમાં સફળતાનો યોગ

મીન (દ,ચ,ઝ,થ) : નીતિગત કોર્ટ કચેરીની સમસ્યાઓમાં સમય વીતશે શિક્ષણ,જ્ઞાન ધર્મ સંબંધી કાર્યોમાં વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ