લીમ્બોદ્રા ચોકડી થી સંતરામપુર કત્તલ માટે લાવતા પશુઓ બચાવી લેતી પોલીસ

સંતરામપુર, લીમ્બોદ્રા ચોકડીથી સંતરામપુર તરફ કતલખાનેલઈ જવાતા મુંગા પશુઓને બચાવતી લુણાવાડા તાલુકા પોલીસોરિા રેન્જ નાયબ પોલીસ મહાધનરીક્ષક આર.વી.અસારી તથા મધહસાગરપંચમહાલ ગધજલ્લા પોલીસ અધિક્ષક જયદીપધસહ જાડેજા નાઓએ અત્રેના ધેરકાયદેં ગેસર રીતજલ્લામાકતલખાને લઈ જવાતા પશુઓ બાબતેની પ્રવૃધતને સદંતર તેસ્ત નાબુદ કરવા સુચના કરતા કરેલ. દરમ્યાન પોલીસ ઈન્ સ્પેકટર ડી.કે.ઠાકર નાઓને બાતમી મળેલ કે લીમ્બોદ્રા ચોકડી તરફથી એક સફેદ કલરના પીક અપ વાહનમાં મુંગા પશુઓ ભરી ગોલાના પાલ્લા ગામે થઈ સંતરામપુર તરફ ેકતલ કરવા સારૂ લઈ જનાર છેતેવી બાતમી આ પોલીસ સ્ટાફના માણસો સાથેચાકલીયાકતલખાનચોકડી ઉપર વોચમાં રહી બાતમીવાળી પીક અપ વાહનમાંથી કતલખાને લઈ જવાતા પશુઓ-5 તથા પીક અપ ડાલુ મળી કુ લ્લે રૂપિયા 2,75,000/- ના મુદ્દામાલ સાથે ઝડતી પાડી ભાગી જનાર ડ્રાઈવર વિરુદ્ધ ઈ.પીકો કલમ 279 તથા પશુ પ્રત્યેિાતકીપણુ અટકાવવા 1960 ના કાયદાની કલમ 11,(ડી),(ઇ),(એફ) મુજબયવાહગુનો નોંધી આગળની કાયદેસર કાયી કરે લછે. તા.13/01/2024વોન્ ટેડ આરોપી:- ગાડી નેીં 3375 પીક-અપ ડાલાના ચાલક. જેનું નામ ઠામ જણાય .જીજે.35 ટુનથીકામગીરી કરનાર અધિકારી/કમયચારીના નામ(1) ડી.કે.ઠાકર પોલીસ ઈન્સ્પેકટર લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન(2) ગણપધસહ ગુલાબધસહ એ.એસ.આઇ.લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન(3) અલ્પેશભાઇ અમ્રુતભાઇ આ.પો.કો. લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન(4) પ્રધવણધસંહ ધિરજભાઇ ડરા.એ.એસ.આઇ. લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશને શભાઇ ધહરાભાઇ આ.હે.કો. લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન.