ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામે ગઈ કાલે પડેલ વરસાદના કારણે એક કાચું મકાન ઘારાસાઈ થતા ઘરમાં બાઘેલા ત્રણ બકરાનું દબાઈ જતા મોત નિપજ્યું

  • ગટરની જાણ થતા સરપંચ તલાટી ઘટના સ્થળ પર પહોચી પંચ કેસ ની કાર્યવાહી કરી હતી.

ગરબાડા, ગરબાડા તાલુકામા પાછલા બે દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. તારીખ 9 ના સાંજના અને તારીખ 10 વહેલી સવારના સમયે કમોસમી વરસાદ પડ્યો હતો. જે વરસાદના ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામના બારીયા ફલીયામા રહેતા ભાભોર શકરા ભાઈ મુળાભાઈનું કાચું મકાન એક એક ઘરાસહી થઈ જતા મકાનમાં બાંઘેલા ત્રણ બકરાનું દિવાળી નીચે દબાઈ જતા મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા આજુ બાજુના લોકો દોડી આવ્યા હતા. સદ્દનસીબે અ અકસ્માતમા કોઈ પણ જાતની માનવજાન હાની સજાઈ ણ હતી. કમોસમી વરસાદના કારણે મકાન ઘરાસહી થતા શકરા ભાઈ ભાભોરને અંદાઝે ત્રિસ હજાર રૂપિયાનું નુકસાન થયું હતું. અ ઘટના બનતા સરપંચ તલાતી પણ ઘટના સ્થળે આવ્યા હતા અને પાંચકેશ કરી આગળની કાર્યવાહી કરી હતી.