મોરવા હડફ તાલુકાના રામપુર પાસેથી ગોધરા SOG એ 97,50,000/- રૂપિયાની રદ થયેલ ચલણી નોટો સાથે 5 ઇસમોની અટકાયત કરી

ભારતીય ચલણની અને બંધ થઈ ગયેલ જૂની નોટોની મોટી માત્રા સાથે 5 આરોપીઓને ઝડપી પાડતી ગોધરા એસ ઓ જી

મોરવા હડફથી જૂની બંધ થઈ ગયેલ રૂ.500 ના દરની કુલ રૂ.97 લાખની નોટો સાથે 5 ઇસમોની કરાઈ અટકાયત

બાતમીના આધારે ગોધરા એસઓજી ને મોરવા પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી

પોલીસે જૂની બન્ધ થયેલ નોટો જપ્ત કરી તેમજ 5 ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
મોરવા હડફ તાલુકાના રામપુર પાસેથી 97,50

,000/- રૂપિયાની રદ થયેલ ચલણી નોટો

ઈક્કો ગાડી કિંમત રૂપિયા 2,00,000
અંગ જડતી તથા મોબાઈલ નંગ 6 મળી કુલ કિંમત Rs.26780 /-
કુલ 6 આરોપીઓ અટક કરેલ છે.

જેવો ના નામો નું લીસ્ટ નીચે મુજબ છે.

(૧)આરતભાઈ દાજી ભાઈ બામણીયા ઉંમર વર્ષ ૩૫ રહે મોરવા હડપ તાલુકાના ચાંદપુર ગામે વચલુ ફળિયુંમા

(૨) દોલતસિંહ બાધરસિહ બારીઆ ઉંમર વર્ષ ૩૫ રહે મોરવા હડફ તાલુકાના મોજરી ગામે આવેલુ ભગત ફળિયુમા

(૩) ગણપતસિંહ જયસિંહ પગી ઉંમર વર્ષ 44 રહે મોરવા હડપ તાલુકાના નાગ લોજ ગામે આવેલા ભાદરવી ફળિયુંમા

(૪) રંગીત ભાઈ મોતીભાઈ પગી ઉંમર વર્ષ 50 રહે શહેરા તાલુકાના દલવાડા ગામે હવે ડોડીયાની ફળિયુમા

(૫) વિનોદભાઈ પર્વતભાઈ બારીયા ઉંમર વર્ષ 30 રહે શહેરા તાલુકાના અણીયાદ લક્ષ્મણપુરા ડેરી ફળિયુમા

(૬) ભારતસિંહ ફતેસિંહ બારીયા ઉંમર વર્ષ 48 રહે શહેરા તાલુકાના ડેમલી ગામે આવેલા બારીયા ફળિયામાં