લીમડી લિટલ માસ્ટર ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે helloween day ની ઉજવણી કરાઈ

લીમડી,વન્ડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લિટલ માસ્ટર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ લીમડીમાં તા.30/12/23 શનિવાર ના રોજ શાળામાં helloween day ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્યા મિત્તલ એન. શર્માના માર્ગદર્શન હેઠળ કેજી વિભાગના શિક્ષકમિત્રો ભેગા મળીને આયોજન કર્યું હતું. તેમાં બાળકો અલગ અલગ વેશભૂષામાં આવેલા અને ખોરાક પણ ભૂતના ચિત્રો વાળો લઈને આવેલા હતા. શાળાના દરેક બાળકની અંદર જે ભૂત પ્રેતનો ડર દૂર કરવા માટે ઉજવણી કરવામાં આવી હતી.