ગોધરા, પંચમહાલ જીલ્લા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરના રોજ હોટલો, ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસો અને મુખ્ય રસ્તા ઉપર ચેકીંગ કરવામાં આવ્યું હતું. પોલીસ ચેકીંગ દરમિયાન 33 લોકોને નશાની હાલતમાં ઝડપ્યા. જ્યારે બે ઈસમોને એમસીએ એકટ હેઠળ ગુનો નોંંધાવામાં આવ્યો.
31 ડિસેમ્બરના રોજ પંચમહાલ જીલ્લા પોલીસ દ્વારા જીલ્લાભરમાં સઘન ચેકીંગ હાથ ધરવામાંં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાને લઈ હોટલો, ગેસ્ટ હાઉસ, ર્ફામ હાઉસ, રિસોર્ટ તેમજ જાહેર માર્ગો ઉપર તપાસ કરવામાં આવી હતી. દરમિયાન 33 લોકો નશો કરી ફરતા હોય તેવાને ઝડપી પાડવામાંં આવ્યા. જ્યારે બે ઈસમોને એમએસી એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.