
ફાઈવ-જી સ્પેક્ટ્રમની હરરાજી જુલાઈમાં થવાની છે. આ પછી તેને કેટલાક શહેરો માટે શરૂ કરવામાં આવશે અને બાદમાં તેને અન્ય શહેરોમાં વિસ્તારવામાં આવશે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) ના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું છે કે સરકાર આગામી ફાઈવ-જી સ્પેક્ટ્રમની હરરાજીથી રૂ.
૮૦ હજાર કરોડથી માંડીને રૂ. ૧ લાખ કરોડ એકત્ર કરવાની અપેક્ષા રાખે છે