- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા મહાકાળી માતાજીના શરણે
- પાવાગઢની મુલાકાત લઈ PM મોદીએ મહાકાળી માતાજીના આશીર્વાદ લીધા
- શક્તિપીઠ પાવાગઢમાં થયેલા રૂ.125 કરોડના કાર્યોનું PM મોદીના હસ્તે લોકાર્પણ
- 500 વર્ષો બાદ સ્વર્ણ જડિત ધ્વજદંડ પર PM મોદીના હસ્તે ધ્વજાજી બિરાજમાન કરાયા
- સદીઓ બદલાય છે, યુગ બદલાય છે પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે – PM મોદી



