દે. બારીયા,વડોદરા શહેરના મેમણ કોલોની ખાતે 36વાં વાર્ષીક ઉર્ષ સૈયદ અઝીમે મિલ્લત તા.21/04/2024ના બપોરે 3-00 કલાકે કાદરી રિફાઈ આન-બાન-શાન સાથે શાનદાર ઝુલુસે સંદલ અઝીમે માનવ મહેરામણ સાથે નિકળ્યું જેમાંં મોટી સંખ્યામાં કાદરી સીલસીલાના મુરીદોએ હાજરી આપી હતી. તા.22/04/2024 સોમવારના રોજ તેમજ તા.23/04/2024 મંગળવારે રાત્રે બીઈ નમાઝે ઈશા ઉલ્મા એ એહલે સુન્નતના હઝરત અલ્લામા કારી અમીર અહમદ કામદારી રીઝબી, નુરી, હઝરત અલ્લામાં મૌલાના મોહમદ મુસારઝા કાદરી સાહબ,સાઉથ આફિક્રા થી પધારયા હતા. તેમજ હઝરત અલ્લામા મુફતી સરફરાઝ અહમદ મિસ્બાહી કાદરી સાહબ કલકત્તાના આસમાને ખિતાબત કે આફતાબ માહતાબ શાનદાર સૈલી સાથે બયાન કર્યો હતો. અપકાતે તરકીબના અદાઈ પ્રસ્તુત કરતા સૈયદ મોઈનુદ્દીન જીલાનીયુલ કાદરી ઉર્ફે છોટે સરકારે તમામ મહાનુભાવોનુંં સ્વાગત સાથે આવકાર્યો હતો. 36માં વાર્ષીક ઉર્ષ સૈયદ અઝીમે મિલ્લતમાં દુર દુર દેશ અને વિદેશથી કાદરી સિલસિલાના મુકીદરે ઉર્ષમાં હાજરી આપી હતી અને પોતાના મુરાદો સાથે મનોકામના પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તા.24/04/2024 બુધવારે સવારે 10.00 કલાકે સૈયદ અઝીમે મિલ્લતના આસ્થાના પર મહેફીલ મિલાદ હલ્ક એ જીક્ર વ રાજશ ખ્વાજા 1.30 કલાકે કુલ શરીફે પઢીને સબાતો સલામ બાદ ચાર દિવસ 36વા સાલાના ઉર્ષેનું સમાપન થવા જઈ રહ્યું છે.