તા.15 મી જુલાઈએ જીલ્લા ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક મળશે

દાહોદ, દાહોદ જીલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠક જીલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને 15/07/2023 નારોજ સવારના 11. 00 કલાકે જીલ્લા સેવા સદન દાહોદ ખાતે યોજાશે. જેથી સંબધિત અધિકારીઓને સમયસર ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોરે દ્વારા અનુરોધ કરવામાં આવે છે.