
બાલાસિનોર,તાલુકા પંચાયતના રેઢિયાલ તંત્રને લઈને અરજદારોમાં રોષ તાલુકા પંચાયત ના મુખ્ય તાલુકા વિકાસ અધિકારીની ઓફીસ બંધ જોવા મળી નાની સિંચાઇની ઓફીસ તથા આઈસીડીએસની ઓફીસ ઘણા બધા ટેબલો ખાલી જોવા મળ્યા. આ બાબતે ઉચ્ચ કક્ષાએથી સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવેતો અનેક બાબુઓના કાંડ પર્દાફાશ થાય એમ છે.