લખનૌની લુલુ મોલના નામે અનોખો વર્લ્ડ રેકોર્ડ,૩૫૦ દિવડા પ્રગટાવી રેકોર્ડ બનાવ્યો


લખનૌ,
લખનૌમાં લુલુ મોલના નામે ગિનીજ બુક વર્લ્ડ રિકોર્ડ દાખલ કર્યો છે. મોલના નામે આ રિકોર્ડ એક લાંભી રિલે લાઇટિંગ માટે દાખલ કર્યો છે. જેમા લુલુ મોલ તરફથી ૩૯ મિનિટમાં ૩૫૦ દિવડા પ્રગટાવ્યા હતા. લુલુમાં મોલે તોડ્યો ૨૫૦ દિવડાનો રિકોર્ડ લુલુમાં મોલે તોડ્યો ૨૫૦ દિવડાનો રિકોર્ડ લખનૌમાં લુલુ મોલમાં દિવડા ઉત્સવ દરમિયાન સૌથી મૌટી રિલે લાઇટિંગનું આયોજન કર્યુ હતુ. મોલમાં રિલે ના આકારમાં દિવડા પ્રગટાવ્યા હતા. આ મોલમાં દુકાનદારો અને ગ્રાહકોએ પણ ભાગ લીધો હતો. આમા કુલ ૩૫૦ દિવડા પ્રગટાવામાં આવ્યા હતા.

લખનૌના લુલુ મોલમાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નોધવામાં આવ્યો છે. આ રિકોર્ડ લાંબી વધારે દિવડા વાળા રિલે લાઇટિંગ માટે નોધાવ્યો છે. તેમા તેલના દિવડા પ્રટાવામાં આવ્યા હતા. લુલુ ઇન્ડિયા શોપિંગ મોલના સ્થાનિક નિર્દેશક જયકુમાર ગંગાધર અનુસાર, પહલો વિશ્ર્વ રિકોર્ડ ૨૦૫ દિવડાનો હતો. પરંતુ આજે અમે ૩૯ મીનિટમાં ૩૫૦ દિવડા પ્રગટાવ્યા ગ્રાહકોએ પણ લીધો ભાગ ગ્રાહકોએ પણ લીધો ભાગ મોલ તરફથી પરીસરમાં હાજર ગ્રાહકોએ અને આસપાસના દુકાનદારોએ પમ મદદ કરી હતી. તેમા લોકોને લાઇનમાં બેસાડીને સળગાવ્યા વગરના તેલના દિવડા પકડવામાં આવ્યા હતા. લોકોને એક ખાસ ડિજાઇનમાં બનાવીને લાઇનમાં બેસાડવામાં આવ્યા હતા. આવી રીતે પ્રગટાવ્યા દિવડા આવી રીતે પ્રગટાવ્યા દિવડા જેવી રીતે આપણે એક બીજાને બોલ પાસ કરીએ છીએ તેવી રીતે દિવડા પ્રગટાવીને આ પ્રયોગ કરવામાં આવ્યો. ફક્ત પહેલા દિવડાને પ્રગટાવા માટે માચિસ કે , લાઇટરનો ઉપયોગ કરવામાં આવ્યો બાકીના દિવડા એક બીજા દિવડાથી પ્રગટાવામાં આવ્યા આ પ્રોસેસ અંતિમ ૩૫૦ માં દિવડા સુધી ચાલી આવી રીતે અંતિમ દિવડો પ્રગટાવ્યો

Don`t copy text!