દાહોદ,
માનવસેવાના કાર્ય કરતી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા સોસાયટીના ચેરમેન ગોપાળભાઇ ધાનકા, ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા, માનદ્દમંત્રી જવાહરભાઈ શાહ, બલ્ડ બેક ક્ધવીનર એન.કે પરમારની તથા પેટા કમિટીના સભ્યો, સ્ટાફ પરિવાર ની ઉપસ્થિતિમાં મોરબી કેબલ બ્રિજ દુર્ધટનામાં જે નાગરિકોએ જાન ગુમાવ્યા છે. તેઓના દિવગંત આત્માઓને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.