દાહોદના નવાગામ ખાતે 1.50 કરોડના ખર્ચે ઉદ્ધવ સિંચાઈ યોજના ખાતમુર્હુત


દાહોદ,
દાહોદ તાલુકાના નવાગામ ગામે 1.50 કરોડના ખર્ચે સિંચાઈ માટે ઉદ્ધવ સિંચાઈ યોજનાનો ખાતમુર્હત કરવામાં આવ્યું. જેમાં દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ લબાના, તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ પરમાર, દાહોદ તાલુકા ભાજપ ઉપપ્રમુખ હિતેન્દ્ર નાયક દાહોદ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઇ ઘોતી, તાલુકા પંચાયત સભ્ય સામંતભાઈ હિહોર, સરપંચ મોહનભાઇ સંગાડા, ડે.સરપંચ પ્રવીણભાઈ નાયક, ગોવિંદભાઈ પ્રજાપતિ, મનુભાઈ પગી ગામના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા.